Kutch Special Vidhyasahayak Bharati 2025

·

The Gujarat State Primary Education Selection Committee (GPESC) has launched a special recruitment drive for 4,100 Vidyasahayak (Primary Teacher) posts exclusively for Kutch District Special Bharati. This initiative aims to promote inclusive employment in Government Primary Schools across Gujarat. Apply online from 12/05/2025 to 21/05/2025!




Kutch Special Vidhyasahayak Bharati 2025

Post Name :- Kutch Special Vidhyasahayak Bharati

Category:- Teacher Bharati

Portal:-Pravin vankar .in

Post Date:- 08/05/2025


Additionally, a direct link to download the VSB DPE Vidhyasahayak Notification PDF & Gujarat Vidhyasahayak Bharti 2025 Apply Online link have been attached to this article. Continue reading to grab complete information on Gujarat Primary Teacher Recruitment 2025

Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)

Total Posts: 4100 Posts

Posts Name:
• Vidhyasahayak (Std. 1 to 5) (Gujarati Medium) Advt. No. 03/2024: 2500 Posts
• Vidhyasahayak (Std. 6 to 8) (Gujarati Medium) Advt. No. 04/2024: 1600 Posts

કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧થી૫ અને ધોરણ ૬થી૮ -
ગુજરાતી માધ્યમ) અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૫

📚 *ધોરણ ૧ થી ૫* =૨૫૦૦

 *ધોરણ ૬ થી ૮*
👉ગણિત વિજ્ઞાન= ૫૦૯
👉 સમાજીક વિજ્ઞાન =૫૩૭
👉 ભાષા = ૫૫૪
📚 ટોટલ ૬થી૮ = ૧૬૦૦

*એકંદરે કુલ જગ્યાઓ= ૪૧૦૦*

📌તારીખ 12/05 થી 21/05 સુધી ફોર્મ ભરવાના રહેશે.
📌સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 21/05 રહેશે.

*કચ્છ સ્પેશિયલ ભરતી જાહેરાત*


📌કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ) અંગેની જાહેરાત વર્ષ : ૨૦૨૫


📌શિક્ષણ વિભાગના તા ૦૬/૦૫/૨૦૨૫ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં વર્ષ ૨૦૨૩ અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે.


👉🏻કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ -ગુજરાતી માધ્યમ) ની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૫ના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/02/PRE/11-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


(૧) ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ dpegujarat.in ઉપર તા.૧૨/૦૫/૨૦૨૫ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.


(૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વચમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.


(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર 🎂 જમા કરાવવાની છેલ્લી તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ૧૭,૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)


(૪) આ જગ્યા ઉપર નિમણૂંક મેળવવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે.


(૫) આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યાસહાયકો/પ્રાથમિક શિક્ષક/ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના તા.૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી નિયમોના વધ ઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહી.


(૬) શિક્ષણ વિભાગના તા. ૩૦/૦૪/૨૦૨૫ના પત્ર ક્રમાંક : પીઆરઈ/૧૨૨૦૨૪/૯-૨૭૯૮/ક થી મળેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫)માં વધારાની ર૫૦૦ જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) માટે અગાઉ મળેલ ૭૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની મંજૂરી અન્વયે આપેલ જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે ૧૬૦૦ જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોઈ તા. ૦૧/૧૧/૨૪ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે. 


How to Apply Online DPE Gujarat Vidhyashayak Application Form 2025?


Following are the steps to Apply ગુજરાત વિદ્યા સહાયક ભરતી Online Form. Thus, follow the step-wise process shared below for filling up & applying Vidhyasahayak Online Application at GSPESC Online Web Portal, i.e. vsb.dpegujarat.in:-

1st Step – Visit the official website of Gujarat Rajya Prathmik Shikshan Pasandgi Samiti (ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ), i.e. dpegujarat.in
2nd Step – On the home page, find the ‘Gujarat Vidhyasahayak Advt.’ link and click on it.
3rd Step – Read out the terms & conditions and other instructions carefully from the notification.
4th Step – Now, click on the ‘Apply Online Application Form’ link to proceed towards registration.
5th Step – Fill up all the mandatory details (i.e. Full Name, Category, DOB, Email, Contact Number, Address, etc.) in the Online Application Form without making any mistakes.
6th Step – Also, fill in the TET-I/ II Seat number, and other required information and submit it.
7th Step – Download the application form and then take a printout for further processing.




Educational Qualification & Other Details: Please Read Official Notification.

How to Apply: Interested and Eligible Candidates may Apply Online Through official Website- http://vsb.dpegujarat.in

Important Dates:
• Starting Date for Submission of Online Application: 12-05-2025, 12:00 p.m.
• Last Date for Submission of Online Application: 21-05-2025, 03:00 p.m.

Advertisement: Click Here

Notification: Click Here

Apply Online & More Details: Click Here

Subscribe to this Blog via Email :